ઓપન ગુજરાત રાજ્ય તાઈકવોન્ડો ચેમ્પિયનશિપ અહમદાબાદ માં રાખવા માં આવ્યુ હતું
જેમાં નરોડા ની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભાગ લીધા હતા
અને 43 મેડલ જીત્યા તે સાથે ચેમ્પયનશિપ ટ્રોફી પણ જીત્યા
43 વિધાર્થીઓ માં ઓલ ગુજરાત 2nd બિગ ટીમ ટ્રોફી અને કોચ ટ્રોફી
તે સાતે
23 ગોલ્ડ મેડલ 10 સિલ્વર મેડલ 10 બ્રોન્ઝ મેડલ જીત્યા
સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલ ની પ્રિન્સિપાલ ચિત્રા પિલ્લાઈ ,
તે સાતે વાઇસ પ્રિન્સીપાલ કોમલ જોધાની વિદ્યાર્થિનીઓ ને મેડલ સર્ટિફિકેટ આપીને સન્માન કર્યા
Post a Comment